અમદાવાદમાં આગામી મોહર્રમના જુલુસને લઈને તાજીયા કમિટીએ પોલીસ કમિશનર સાથે બેઠક યોજી હતી અને જુલુસની મંજુરી માંગી હતી.