UPSCમાં 0.37 માર્ક્સથી રહી ગયેલા શિક્ષક ઘરે નિઃશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે, 96 વિદ્યાર્થીઓને મળી નોકરી
2025-07-03 252 Dailymotion
દાહોદના શિક્ષક પ્રમોદ કાટકર સ્પર્ધાત્મક પરીક્ષા માટે મફત તાલીમ વર્ગ ચલાવી અત્યાર સુધી 9 વર્ષમાં 2000 જેટલા તાલીમાર્થીઓને તાલીમ આપી છે.