દાહોદના ધાનપુરની ગર્લ્સ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો આંકડો વધીને 97 થયો, 8 વિદ્યાર્થિનીઓની હાલત ગંભીર
2025-07-03 35 Dailymotion
શાળામાં રહેતી 370 બાળકીઓ પૈકી 12 બાળકીઓને ગતરાત્રે ભોજન લીધા બાદ પેટમાં દુ:ખાવો અને ઝાડા ઉલ્ટીની તકલીફ થતાં 108 મારફતે લીમખેડા CHC ખસેડવામાં આવી હતી.