Surprise Me!

મહેસાણાના વિજાપુરમાં એક રાતમાં 6 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા

2025-07-03 18 Dailymotion

મહેસાણા જિલ્લામાં આજે સારો વરસાદ નોંધાયો હતો. વિજાપુરમાં જિલ્લામાં રાત્રિ દરમ્યાન સૌથી વધુ વરસાદ પડ્યો હતો.

Buy Now on CodeCanyon