કાગડો આ શબ્દ આજના જમાનામાં સમજવા જેવો છે. આપણી વચ્ચે જોવા મળતા અને જંગલમાં જોવા મળતા કાગડાઓ વચ્ચે કદ અને કલરમાં ફેરફાર જોવા મળે છે.