Surprise Me!

નવસારીમાં હનુમાન દાદાના 'દર્શન' કરવા દીપડો આવ્યો.... મંદિરના ઓટલે આરામ કરતો વીડિયો વાઈરલ

2025-07-04 6 Dailymotion

વાંસદા તાલુકાના ખાંભલા ગામમાં એક એવું જ દ્રશ્ય જોવા મળ્યું. જેમાં ગામના હનુમાનજી મંદિરમાં એક દીપડો રાત્રિના સમયે શરણે આવ્યો હતો.

Buy Now on CodeCanyon