કોડીનાર તાલુકાના દેવળી ગામ પાસેના ફોર ટ્રેક હાઇવે પર એક સાથે 14 જેટલા સિંહનો પરિવાર રોડ પસાર કરતો જોવા મળ્યો હતો