Surprise Me!

ઐતિહાસિક ધરોહર સરખેજના રોજાના ગુંબજ પરથી તાંબાના કળશ અને પાંદડું ચોરી થયા, શું છે સમગ્ર ઘટના

2025-07-05 48 Dailymotion

અમદાવાદની ઐતિહાસિક ધરોહર સરખેજ રોજા ઉપર લગાવેલા ગુંબજ પરનું કળશ અને પાંદડું ચોરી થયાની ઘટના સામે આવી છે.

Buy Now on CodeCanyon