તાપી: પાંચ મહિના પહેલાં બનેલો રોડ પ્રથમ વરસાદમાં ધોવાયો, વ્યારાથી નાની ચીખલી તરફ જતો માર્ગ બન્યો બિસ્માર
2025-07-05 3 Dailymotion
વ્યારાથી નાની ચીખલી તરફ જતા રોડની ધવાઈ ગયો, પાંચ મહિના પહેલાં બનેલો રોડના પોપડા ઉખડી આવતા ભ્રષ્ટાચારને લઈને પણ સવાલો થઈ રહ્યાં છે.