દ્વારકા જીલ્લામાં ધોધમાર વરસાદના પગલે દ્વારકા - સોમનાથ નેશનલ હાઈવે પર પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ હતી.