સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થઈ આગામી રણનીતિ માટે સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજી હતી. ઝાલાવાડ ક્ષત્રિય સમાજમા પણ રોષ ભભૂકી ઉઠ્યો છે.