તાપી જિલ્લામાં અવિરત વરસાદને પગલે મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે, અને હાલ નદી બે કાંઠે વહી રહી છે.