અમદાવાદમાં મોહર્રમ નિમિત્તે જુદા જુદા તાજીયાના જુલુસ નીકળ્યા, નાના-મોટા તાજીયા બન્યા આકર્ષણનું કેન્દ્ર
2025-07-06 18 Dailymotion
અમદાવાદમાં મોહર્રમ નિમિત્તે તાજીયાના વિવિધ જુલુસ કાઢવામાં આવ્યા હતાં. જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા રોડ થઈને રાયખડ થઈને સાબરમતી સુધી આ જુલુસ કાઢવામાં આવ્યા હતાં.