પયગંબર હઝરત મુહમ્મદના પૌત્ર ઈમામ હુસૈનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મોહરમ પર માતમ મનાવે છે.