પાટણવાવ ગામ ખાતે આવેલા અને પ્રસિદ્ધ થઈ રહેલા એવા ઓસમ ડુંગર પરના પટાંગણ વિસ્તારમાં રાત્રિ દરમિયાન દીપડો દેખાયો હોવાના વિડીયો સામે આવ્યા છે.