ડાકોર રણછોડરાયજી મંદિર સામે ગોમતી ઘાટ પર પ્રખ્યાત બાપાલાલ ગોટાવાળાની દુકાન આવેલી છે, જ્યાં પેઢીઓથી ડાકોરના પ્રખ્યાત સ્વાદિષ્ટ ગોટા બનાવવામાં આવે છે.