Surprise Me!

મહિનામાં નોંધાયા 4 ડેન્ગ્યુ કેસ : ચોમાસામાં રોગોથી બચવા આટલું કરવું જરૂરી નહિ તો પડશો માંદા જાણો

2025-07-08 22 Dailymotion

ભાવનગર શહેર અને જિલ્લો ચોમાસાના પ્રારંભથી મેઘરાજાની પધરામણી થઈ છે. ઘોરમબાયેલાં વાતાવરણ વચ્ચે રોગચાળો માથું ઊંચકી રહ્યું છે. આ સ્થિતિમાં શુ તકેદારી રાખવી જોઈએ.

Buy Now on CodeCanyon