Surprise Me!

ભરૂચની અંકલેશ્વર GIDCના કેમિકલ યુક્ત પાણીથી, જુના દીવા ગામના તળાવમાં અનેક માછલીઓના મોત

2025-07-09 7 Dailymotion

અંકલેશ્વરમાં ખાડીમાં કેમિકલ વહી જતાં માછલીઓના મોત, જૂના દીવા ગામના તળાવમાં ઝેરી પાણી ભળતાં ખેતીને પણ નુકસાનની ભીતિ, ચોમાસે ઉદ્યોગોની બેદરકારી ફરી સામે આવી છે.

Buy Now on CodeCanyon