અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે 6 રોડને પ્રિસીન્કટ એરિયા તરીકે સ્ટ્રીટ ફર્નિચર સાથે ડેવલોપ કરવામાં આવશે.