71 કરોડના મનરેગા કૌભાંડમાં ખાબડ બંધુઓના જામીન મંજૂર, એક મહિનાથી વધુ સમયનો ભોગવ્યો જેલવાસ
2025-07-09 3 Dailymotion
દાહોદમાં ચકચાર જગવનાર મનરેગા કૌભાંડમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડની સંડોવણી સામે આવતા પોલીસે ધરપકડ કરી હતી.