ગેરકાયદેસર બાંધકામ સામે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જગ્યાઓ પર બુલડોઝર કાર્યવાહી બાદ જૂનાગઢના ગામડાઓમાં દબાણ હટાવો ઝુંબેશ શરુ કરવામાં આવી છે.