આણંદ અને વડોદરાને જોડતા અને મહિસાગર નદી પર બનેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યાં છે.