Surprise Me!

નવસારીમાં પૂર બાદ લોકોની પરિસ્થિતિ બની વિકટ, યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી લોકોની માંગ

2025-07-09 2 Dailymotion

નવસારી પૂરના પાણીમાં ડૂબેલા નીચાણ વાળા વિસ્તારોની પુર ઉતર્યા બાદની પરિસ્થિતિને બની વિકટ, લોકોને થયું આર્થિક નુકસાન, તંત્ર દ્વારા યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી માંગ.

Buy Now on CodeCanyon