Surprise Me!

વડોદરાના ઈતિહાસ પ્રથમવાર આજવા સરોવર ખાલી કરવાની VMCની તૈયારી, 14 પંપથી પાણી સૂર્યા નદીમાં છોડાયું

2025-07-09 4 Dailymotion

વડોદરામાં ચોમાસાના ભયના પગલે મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીની ઈતિહાસમાં પહેલીવાર આજવા સરોવર ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Buy Now on CodeCanyon