ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જંબુસર-આમોદના ઢાઢર બ્રીજની બેદરકારી સામે લોકોનો આક્રોશ ખુલીને સામે આવ્યો છે.