બનાસકાંઠાના ડીસા શહેરમાં કચરાનું કલેક્શન માટે કામ કરતી એજન્સી દ્વારા નગરપાલિકાના સરકારી વાહનોનો ઉપયોગ કરી શરતોનો ભંગ કરતા મામલો ગરમાયો છે.