AMC દ્વારા પિકલ બોલ એને બોક્ષ ક્રિકેટ જેવી નેટ કવર્ડ સ્પોર્ટસ એક્ટીવીટી માટે પોલીસી જાહેર
2025-07-10 6 Dailymotion
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે પિકલ બોલ/ બોક્ષ ક્રિકેટ તેમજ તે પ્રકારની નેટ કવર્ડ સ્પોર્ટસ એક્ટીવીટી માટે ડ્રાફ્ટ પોલીસી જાહેર કરવામાં આવી.