પાલનપુરથી અંબાજીને જોડતા અને ઉમરદશી નદી ઉપર આવેલો મેરવાડાનો બ્રિજ આશરે 60 વર્ષ જુનો છે અને બિસ્માર છે.