Surprise Me!

વીરપુર પાસે નેશનલ હાઈવે પરના બ્રિજના સળિયા બહાર નીકળ્યા, જર્જરિત બ્રિજ પાર કરતા વાહન ચાલકોમાં ભય

2025-07-10 4 Dailymotion

જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર યાત્રાધામ વીરપુર પાસે જેઠાબાપાના પુલ તરીકે ઓળખાતા પુલની હાલત અતિ જર્જરિત હોવાથી સ્થાનિક વાહન ચાલકોએ નવો પુલ બનાવવા માંગ કરી છે.

Buy Now on CodeCanyon