Surprise Me!

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ AMC જાગ્યું, શહેરમાં આવેલા 15 વર્ષ જૂના તમામ બ્રિજની તપાસ થશે

2025-07-10 2 Dailymotion

અમદાવાદમાં કુલ 92 બ્રિજ આવેલ છે. જેમાં AMC હસ્તકના 75 બ્રિજ છે. રેલવે હસ્તક 14, NHAI હસ્તક 1 તેમજ GIDC હસ્તક 1 બ્રિજ આવેલો છે.

Buy Now on CodeCanyon