રોગોથી બચવા ચોમાસામાં કયું જ્યુસ પીવું? ભાવનગરના ડોક્ટર 14 વર્ષથી લોકોને રૂ.10માં પીવડાવે છે આ હેલ્થી જ્યૂસ
2025-07-12 216 Dailymotion
શિયાળો ઉનાળો ઠીક હવે ચોમાસામાં પણ હેલ્ધી જ્યુસનું વેચાણ થઇ રહ્યું છે. ભાવનગરમાં છેલ્લા 14 વર્ષથી 10 રૂપિયામાં અનલિમિટેડ જ્યુસ વેચવામાં આવે છે.