ખીજડીયા પક્ષી અભ્યારણમાં માથાકૂટ, ફોરેસ્ટ ગાર્ડ સહિત પાંચ કર્મીઓ પર માલધારીઓએ કર્યો હુમલો
2025-07-12 1 Dailymotion
જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં ગુરુપૂર્ણિમાના દિવસે સાંજના સમયે સરકારી અભ્યારણની જગ્યામાં ઢોર ચરાવવાના પ્રશ્ને સરકારી જગ્યામાં ઘુસી આવેલા ચારથી પાંચ શખ્સોએ હંગામો મચાવ્યો હતો.