ગ્રાઉન્ડ રિપોર્ટ: પ્લેન ક્રેશમાં 260 લોકોના જીવ ગયા તે સ્થળના 1 મહિના બાદ શું હાલ છે?
2025-07-12 10 Dailymotion
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ટેકઓફ કરેલી AI 171 ફ્લાઈટ ફક્ત 30 સેક્ન્ડમાં ક્રેશ થઈ અને દેશની સૌથી મોટી એરક્રેશ ઘટના ગણાઈ.