ભાવનગર શહેરમાં કેસર કેરી બાદ લંગડો કેરીની માંગ વધી જતી હોય છે. આ વર્ષ પણ લંગડો કેરીની માંગ એટલી જ જોવા મળે છે.