પાલનપુરમાં 5 ઈંચ વરસાદથી હાઈવે પર ઘૂંટણસમા પાણી, ઘર સુધી પાણી પહોંચ્યું, સલેમપુરાનો કોઝવે ધોવાયો
2025-07-13 20 Dailymotion
બનાસકાંઠાના પાલનપુર, વડગામ, ડીસા, અમીરગઢ, દાંતીવાડા તાલુકાઓમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે.