કામરેજ તાલુકાના ખોલવડ પાસે NH - 48 પર તાપી નદી પર કુલ ત્રણ બ્રિજ આવેલા છે. ડાબી તરફના બ્રિજની એક્ષ્પાન્શન જોઈન્ટની કામગીરી શરૂ કરાઈ છે.