'જૂનાગઢના આજક આંત્રોલી વચ્ચે પુલ તૂટ્યો નથી પરંતુ તોડી પડાયો છે..' જિલ્લા કલેકટરનો ખુલાસો
2025-07-15 32 Dailymotion
જૂનાગઢ જિલ્લા કલેકટરે ખુલાસો કર્યો છે કે, ‘માંગરોળથી કેશોદ તરફ જતા આજક આંત્રોલી ગામ વચનો કોઝવે તૂટ્યો નથી પરંતુ તેને તોડી પાડવાની કામગીરી ચાલુ હતી.’