આત્મહત્યાનો વિચાર કરનારાઓ માટે આ દંપતીએ એક મિસાઈલ કાયમ કરી, દિવ્યાંગતા હોવા છતાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીત્યા અનેક મેડલ્સ
2025-07-15 45 Dailymotion
ભાવનગરના 80 ટકા દિવ્યાંગ અલ્પેશભાઈ અને તેમના પત્ની સંગીતાબેન બંને દંપતી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા ટેબલ- ટેનિસમાં ડંકો વગાડી રહ્યા છે.