તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલગટ ગામની પ્રાથમિક શાળા બંધ કરવામાં આવી, જાણો શું છે સમગ્ર મામલો
2025-07-16 8 Dailymotion
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલગટ ગામની પ્રાથમિક શાળાને તાળા મરાયા છે. વિદ્યાર્થી વગરની અલગટ ગામના જવાહર ફળિયાની શાળાને તાળા મારવામાં આવ્યા છે.