અમદાવાદના સરખેજ રોઝાના ગુંબજની ચોરી મામલે ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીઓની કરી ધરપકડ
2025-07-17 19 Dailymotion
શેખ અહમદ ખટ્ટુ ગંજ બક્ષ સાહેબની મજારના ગુમ્બજ ઉપરથી પંચધાતુમાંથી બનેલો આશરે 150 વર્ષ જૂનો “પંજતન પાક” કળશ અજાણ્યા તત્વો દ્વારા ચોરી કરી લેવાયો હતો.