વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપ પર પાર્ટીમાં ચાલી રહેલી ભાંજગડને મુખ્ય કારણ દર્શાવીને આજની બેઠક કોરમના અભાવે રદ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો