સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં સ્થિત વૈષ્ણોદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી.