આજથી નક્ષત્ર પરિવર્તનને કારણે 30મી જુલાઈ સુધી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ખૂબ સારો વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.