Surprise Me!

અમદાવાદને મળશે "ગ્લો ગાર્ડન" અને "રિવરફ્રન્ટ મૂન ટ્રેઇલ"ની ભેટ, આજે CM પટેલ કરશે લોકાર્પણ

2025-07-19 2 Dailymotion

આજે અમદાવાદવાસીઓ ગ્લો ગાર્ડન અને રિવરફ્રન્ટ મૂન ટ્રેઇલની ભેટ મળશે. સાથે જ મુખ્યમંત્રી પટેલ ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરશે.

Buy Now on CodeCanyon