સુરતના કરચેલીયા ગામે સગીરાની છેડતી મામલે સમાજના લોકો વિરોધના મૂડમાં છે. આરોપીની દુકાનમાં તોડફોડ કરી આગચંપી કરવામાં આવી.