ઉનાના સીમાસી ગામની રૂપેણ નદી પરનો બ્રિજ અતિ જર્જરિત હાલતમાં, દુર્ઘટનાની રાહ જોતું તંત્ર?
2025-07-19 1 Dailymotion
ઉનાના સીમાસી ગામની રૂપેણ નદી પરનો બ્રિજ અતિ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. બ્રિજ ઘણા વર્ષોથી ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં હોવા છતાં કામગીરી કરવામાં આવી નથી.