વરસાદી માહોલ વચ્ચે વડોદરા અને ભરૂચમાં હવે મગરોની ગતિવિધિ જાહેરમાં દેખાઈ રહી છે. જેના કારણે લોકોમાં ભય છવાઈ ગયો છે.