નડીયાદમાં માનસિક અસ્વસ્થ યુવક કૂતરાથી બચવા ગટરમાં ઉતરતા ફસાયો, ચાર કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કરાયું
2025-07-20 2 Dailymotion
માનસિક રીતે અસ્વસ્થ યુવક પરપ્રાંતીય હોવાનું જાણવા મળી રહ્યું છે. તે ક્યાંથી અને કેમ આવ્યો તેમજ આ ઘટના કેવી રીતે બની તે જણાવી શકતો નથી.