જુનાગઢ આયુર્વેદિક મહાવિદ્યાલયના વૈદ હરિઓમ ગુપ્તાએ જાંબુના સેવન અને તેના આયુર્વેદિક ઉપયોગ વિશે માહિતી આપી છે.