વેરાવળમાં નાના હોડી ધારકોને સરકારના 1 ઓગસ્ટના પરિપત્રમાંથી મુક્તિ આપવા માગ, રજૂઆત મામલે માછીમારોની બેઠક
2025-07-21 1 Dailymotion
વેરાવળમાં જિલ્લાભરના માછીમાર આગેવાનોની એક બેઠક યોજાઇ હતી જેમાં રાજ્ય સરકારના પરીપત્ર પરના પ્રતિબંધમાંથી મુક્તિ આપવા માંગ કરાઇ હતી.